બિલ્ડીંગ તથા જન્મ મરણ નોંધણી

બીલ્ડીંગ નકશા મંજૂર કરવા

1.

તપાસ કરવી

તમામ દિવસોએ જે તે શાખામાં માહિતી કેન્દ્ર

2.

અરજીપત્રક

તમામ દિવસોએ જે તે શાખામાં માહિતી કેન્દ્ર

3.

અરજીપત્રક જરૂરી ફી લઈ આપવવામા

સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે àª†àªµàª¶à«‡

4.

અરજીની પહોંચ

અરજી મળ્યે તરત જ જે તે શાખામાં માહિતી કેન્દ્ર ૧ àª¦àª¿àªµàª¸à«‡

5.

ક્ષતિ પૂર્તતા માટે

૩૦ - દિવસમાં

6.

ક્ષતિ પૂર્તતા માટેની પૂછપરછ કે પુરાવા àª†àªªàªµàª¾ જે તે ટેબલ પર

કામકાજના દિવસોએ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ જે તે àª¶àª¾àª–ા / માહિતી કેન્દ્ર

7.

ચલણ ફી કે અન્ય ચાર્જ માટે જે તે કલાર્ક કે àª¶àª¾àª–ામાંથી અપાશે

સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે àª¦àª¿àªµàª¸à«‹àª

8.

ચલણ ફી / ચાર્જ સ્વીકારવામાં

સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે

9.

આખરી પ્લાન મંજૂરીનો નિર્ણય કરવો

૩૦ - દિવસમાં

10.

આખરી પ્લાન મંજૂરીની જાણ કરવી

મંજૂર થયેથી દિવસ ૩ માં

11.

પ્લાન મંજુરીની સમય મર્યાદા વધારવા àª«à«‡àª°àª«àª¾àª°

૩૦ - દિવસમાં

12.

કમ્પ્લીશન(પૂર્ણતા)નું પ્રમાણપત્રનો નિર્ણય

ર૧ - દિવસમાં

13.

વેરીફીકેશન સર્ટી. જે તે બીલ્ડીંગ લીગલ

સંપૂર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭-દિવસમાં

14.

સ્ટેટસ માટે જાણકારી આપવી

અરજી આપ્યે ૧પ - દિવસમાં

-

નોંધ : ખાસ કિસ્સાઓમાં વધારાના પુરાવાઓ અંગે અલગથી નિર્ણય લઈ શકાશે.

 

 

જન્મ મરણ નોંધણી સેવા

1.

જન્મ-મરણની નોંધણી 1 થી ૨૧  દિવસમાં

આ નોંધ જે તે વ્યકિત નિયત સમયમાં આવી, જે તે શાખામાં કરાવે છે.

2.

જન્મ-મરણ પછી ૨૨ થી ૩૦ દિવસમાં

રૂ.૨/- લેઈટ ફી લઈ નિયમો મુજબ કરવામાં આવે છે.

3.

જન્મ - મરણ પછી ૩૦ દિવસ પછી થી ૧ વર્ષ સુધીમાં

માતા-પિતા એકઝેકયુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ એફીડેવીટ કર્યે થી તે રજુ થયે નિયમસર રૂ.૫ લેઇટ ફી લઈ કરી આપવામાં આવે છે.

4.

જન્મ-મરણનાં ૧ વર્ષ પછી

જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસસાહેબના હુકમથી રૂ.૧૦ લેઈટ ફી લઈ નિયમસર કરી આપવામાં આવે છે.