જાહેર રેકર્ડની નકલ મેળવવા તથા અન્ય સેવા

જાહેર રેકર્ડની નકલ મેળવવાની સેવા

1.

અરજી સ્વીકાર

ઓફિસ સમય દરમ્યાન કામકાજનાં દિવસોએ ૧૧-૦૦ થી ર-૦૦ અને ૩-૦૦ થી પ-૦૦ અરજી સ્વીકારવામાં આવે છે.

2.

અરજીની ચકાસણી

અરજી મળ્યા તારીખથી દિવસ-૩ માં

3.

જન્મ-મરણ સર્ટી આપવું

અરજી મળ્યા તારીખથી દિવસ-૩ માં

4.

બિલ્ડીંગ પ્લાન સિવાયનાં બીજા દસ્તાવેજની નકલો

એક વીકમાં

5.

બિલ્ડીંગ પ્લાન

નોટીસ આપ્યા પછીના ૩ દિવસમાં

6.

મ્યુનીસીપલનાં કોઈપણ કમીટીનાં ઠરાવની નકલ

     àªàª• વીકમાં આપવામાં આવે છે.

 

 

અન્ય સેવાઓ

1.

મોબાઈલ દવાખાનું

સેવાનું સ્થળ - નીલ

2.

મૃત પશુ નિકાલ

નગરપાલિકામાં માહિતી મળતાં ર૪ કલાકમાં નિકાલ કરાવવામાં આવે છે.

3.

એન્ટી મેલેરિયા ઝુંબેશ

ફોગીંગ જયારે જરૂર પડે ત્યારે એન્ટીભાર્વા ઝુંબેશ ઓકટોબર માસમાં ડેગ્યુના કેસની જાણકારી મળે કે તુરત જ દવાખાને જાણ કરવામાં આવે છે.

4.

ફેમીલી પ્લાનીંગ ઓપરેશન

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ કામગીરીને પ્રોત્સાહિત કરી, સાધનો, ટેબ્લેટનો ઉપયોગ વધે તેવી પ્રચાર ઝુંબેશ કરવામાં આવે છે.